Are You Agree With term and condition?

Are You Agree With term and condition?

M.A. SEMESTER – I

સામાન્યસુચનાઓ:-

M.A. સેમેસ્ટર-I કૉર્સમાં યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઈન ફોર્મ ફી ભરવાની રહશે.

  • M.A.કોર્સ 2 વર્ષ નો છે તેમાં કુલ 4 સેમેસ્ટરનો સમાવેશ થાય છે.
  • એક્ષટર્નલ કોર્ષમાં ઉમેદવારે સ્વઅદયયન દ્વારા પરીક્ષાની તૈયારી કરવાની રહશે.
  • ઉમેદવાર યુનિ. ની મંજૂરી વિના કોઈ કોલેજ/યુનિ. માં અભ્યાસ માંટે રજીસ્ટર્ડ થયેલ ન હોવા જોઈએ.
  • જયારે નવો અભ્યાસક્રમ અમલમાં આવે છે ત્યારે જુના અભ્યાસક્રમનાં વિષયોની ત્રણ ટ્રાય લેવામાં આવે છે.
  • પરિક્ષા:-
  • દરેક વિષયમાં કુલ ૧૦૦ ગુણનું થીયરી નું પ્રશ્નપત્ર હશે.
  • પરીક્ષા કેન્દ્ર ની વિગત, પરીક્ષા સ્થળ, બેઠક નંબર, પરીક્ષા સમયપત્રક, હોલ ટિકિટ વગેરે માહિતી વેબસાઈટ ઉપર વખતો વખત મુકવામાં આવશે, જે માટે વેબસાઈટ જોતા રહેવું.
  • દરેક વિષયમાં ૧૦૦ ગુણ થીયરી માંથી ઓછામા ઓછા ૪૦ ગુણ મેળવવાના રહશે તથા પાસ થવા માટે દરેકવિષયમાં એગ્રીગેટ ૪૦% ગુણ હોવાં જરૂરી છે.
  • પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા ઓક્ટોમ્બર/નવેમ્બર માં યોજાશે.

M.A. ડિગ્રીની સેમેસ્ટર-1 ફીની વિગત નીચે મુજબ છે.

કોર્ષ

ફી.

ફી રૂા.

એડમીશન પ્રારંભ તારીખ

એડમીશન અંતિમ તારીખ

M.A.
SEMESTER - 1

એસ.સી.(SC)

૯૬૦/-

૧૫/૦૫/૨૦૧૭

૩૦/૦૯/૨૦૧૭

એસ.ટી.(ST)

૯૬૦/-

૧૫/૦૫/૨૦૧૭

૩૦/૦૯/૨૦૧૭

ઓ.બી.સી.(OBC)

૧૨૦૦/-

૧૫/૦૫/૨૦૧૭

૩૦/૦૯/૨૦૧૭

સામાન્ય વર્ગ જૂથ (OPEN)

૧૨૦૦/-

૧૫/૦૫/૨૦૧૭

૩૦/૦૯/૨૦૧૭


ખાસ નોંધ : જે વિદ્યાર્થીઓ એ તા.૨૪-૦૫-૨૦૧૭ સુધીમા ફોર્મ ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓની વાર્ષિક ફી ગણવામાં આવશે

  • પ્રવેશ લાયકાત :-
  • આ અંગે વખતો વખતનાં અભ્યાસક્રમ, સૂચનાઓ જોવા વિનતી
  • T.Y.B.A. ની પરીક્ષા એક્ષટર્નલ કે રેગ્યુલર તરીકે પાસ કરેલ હોવી જોઈએ
  • વિષયપસંદગી:-
  • વિધાર્થીએ નીચે આપેલા સ્પેશ્યલ ( Core ) વિષય માંથી તેની સ્નાતક પરીક્ષાના સ્પેશ્યલ વિષયને આધારે એક વિષય પસંદ કરવાનો રહેશે.

(1) Gujarati (2) Hindi (3) English (4) Psychology

(5)Economics (6)Sociology (7) Sanskrit (8) History

  • પસંદ કરેલ સ્પેશ્યલ (Core) વિષયના ૩ (ત્રણ) પેપર હશે.
  • Elective/ Core Course માંથી ૧ (એક) વિષય પસંદ કરવાના રહેશે.
  • Inter/Multi Disciplinary/ Elective માંથી એક વિષય પસંદ કરવાનો રહેશે.

એમ.એ. સેમેસ્ટર –I પરીક્ષાનું સબજેકટ મોડેલ નીચે પ્રમાણે રહેશે.

NO.

COURSE CODE

NAME OF COURSE

01

CCT-01

Core Course-1

02

CCT-02

Core Course-2

03

CCT-03

Core Course-3

04

ECT-01

Elective/Core Course-1

05

ICT-01

Inter/Multi Disciplinary/Elective/Core Course-1

સુચના :

વિદ્યા્ર્થી ફોર્મ SAVE ઉપર ક્લિક કરશે ત્યારબાદ CONFIRMATION FORM આવશે.

CONFIRMATION FORM માં લાલ અક્ષ્રરે USER ID & PASSWORD લખેલ હશે તે આઈ.ડી પાસવર્ડ વિદ્યાર્થીએ સાચવીને રાખવાના રહેશે. જે વિદ્યાર્થીની જવાબદારી રહેશે.

વેરીફીકેશન માટે:

  • વિદ્યાર્થીએ ફોર્મ ભરી SAVE ઉપર ક્લિક કરશે ત્યારબાદ CONFIRMATION FORM આવશે.
  • CONFIRMATION FORM માં વિદ્યાર્થીને USER ID & PASSWORD મળશે. તે આઈ.ડી પાસવર્ડ વિદ્યાર્થીએ રાખવાના રહેશે.
  • ત્યારબાદ વિદ્યાર્થીએ Confirm & Print Chalan ઉપર ક્લિક કરીને Chalan ની પ્રિન્ટ કાઢીને બેંક માં ફી ભરીને વેરીફીકેશન માટે દર્શાવેલ સરનામે જવાનું રહેશે.
બાહ્ય અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીની ઓનલાઈન અરજીની ચકાસણી દરેક જિલ્લામાંથી નીચે દર્શાવેલ કોલેજોમાં કરવાની રહેશે.

S.N.

District

City

College Name

1

Junagadh

Junagadh

Bahauddin Govt. Arts college

Shri M.M. Ghodasara Mahila Arts & Comm. College

2

Porbandar

Porbandar

Shri V.J.Modha College of Information Technology

3

Dwaraka

Dwaraka

Shree Shardapeeth Art, Comm.,Education College

4

Gir-Somnath

Veraval

Smt. C.P.Choksi Arts & Shri P.L.Choksi Comm. college

Una

Shri H.M.V. Arts & comm.college