Are You Agree With term and condition?

Are You Agree With term and condition?

B.COM. SEMESTER – 1

ખાસ સુચના : ફોર્મ ભરતા પહેલા વિદ્યાર્થીઓએ સુચના વાચવી ફરજીયાત છે

સામાન્ય સૂચનાઓ:

  • B.Com. SEMESTER – 1 કોર્સમાં પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઇન ફોર્મ, ફી ભરવાની રેહેશે.
  • B.Com. કોર્સ-૩ વર્ષનો છે તેમાં કુલ ૬ સેમેસ્ટરનો સમાવેશ થાય છે.
  • એક્ષટર્નલ કોર્ષમાં ઉમેદવારે સ્વઅધ્યયન દ્વારા પરીક્ષાની તૈયારી કરવાની રેહેશે.
  • ઉમેદવાર યુનિ.ની મંજુરી વિના કોઇ કોલેજ/યુનિ.માં અભ્યાસ માટે રજીસ્ટર્ડ થયેલ ન હોવા જોઇએ.
  • જયારે નવો અભ્યાસક્રમ અમલમાં આવે છે, ત્યારે જુના અભ્યાસક્રમની પરીક્ષા માટે ત્રણ ટ્રાય આપવામાં આવે છે.

પરીક્ષા:

  • દરેક વિષયમાં કુલ ૧૦૦ ગુણનું થીયરીનું પર્શ્નપત્ર હશે.
  • પરીક્ષા કેન્દ્રના પરીક્ષા સ્થળ, સીટનંબર, પરીક્ષા સમયપત્રક, હોલટીકીટ વગેરે માહિતી વેબસાઇટ પર મુકવામાં આવશે. અને પરીક્ષા ચાલુ થયાનાં ૪ - ૫ દિવસ પહેલા વેબસાઈટ પરથી હોલટીકીટ ડાઉનલોડ કરવાની રહેશે.
  • વિદ્યાર્થીઓને માર્કશીટ ફોર્મમાં ભરેલ એડ્રેસ ઉપર મોકલવામાં આવશે.
  • દરેક વિષયમાં ૧૦૦ ગુણ થીયરી માંથી ઓછામા ઓછા 40 ગુણ હોવા જરૂરી છે.
  • ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષા ઓક્ટોમ્બર / નોવેમ્બર માં યોજાશે.
  • ફોર્મ મા દર્શાવેલ પરીક્ષા કેન્દ્રમાં કોઇ ફેરફાર થઇ શકશે નહિ.

B.Com. ડિગ્રીની સેમેસ્ટર-1 ફીની વિગત નીચે મુજબ છે.

કોર્ષ

ફી.

ફી રૂા.

એડમીશન પ્રારંભ તારીખ

એડમીશન અંતિમ તારીખ

B.Com.
SEMESTER – 1

એસ.સી.(SC)

૮૦૦/-

૧૫/૦૫/૨૦૧૭

૩૦/૦૯/૨૦૧૭

એસ.ટી.(ST)

૮૦૦/-

૧૫/૦૫/૨૦૧૭

૩૦/૦૯/૨૦૧૭

ઓ.બી.સી.(OBC)

૧૧૫૦/-

૧૫/૦૫/૨૦૧૭

૩૦/૦૯/૨૦૧૭

સામાન્ય વર્ગ જૂથ (OPEN)

૧૧૫૦/-

૧૫/૦૫/૨૦૧૭

૩૦/૦૯/૨૦૧૭

સુચના :

  • વિદ્યાર્થી ફોર્મ SAVE ઉપર ક્લિક કરશે ત્યારબાદ CONFIRMATION FORM આવશે.
  • CONFIRMATION FORM માં લાલ અક્ષ્રરે USER ID & PASSWORD લખેલ હશે તે આઈ.ડી પાસવર્ડ વિદ્યાર્થીએ સાચવીને રાખવાના રહેશે. જે વિદ્યાર્થીની જવાબદારી રહેશે.
  • ફોર્મ કન્ફર્મ થયા બાદ વિદ્યાર્થી ગમે ત્યારે LOGIN માં જઈને આઈ.ડી પાસવર્ડ નાખી ફોર્મ અને ફી રીસિપ્ટ ની પ્રિન્ટ કાઢી શકશે.

વેરીફીકેશન માટે:

  • વિદ્યાર્થીએ ફોર્મ ભરી SAVE ઉપર ક્લિક કરશે ત્યારબાદ CONFIRMATION FORM આવશે.
  • CONFIRMATION FORM માં વિદ્યાર્થીને USER ID & PASSWORD મળશે. તે આઈ.ડી પાસવર્ડ વિદ્યાર્થીએ રાખવાના રહેશે.
  • ત્યારબાદ વિદ્યાર્થીએ Confirm & Print Chalan ઉપર ક્લિક કરીને Chalan ની પ્રિન્ટ કાઢીને બેંક માં ફી ભરીને વેરીફીકેશન માટે દર્શાવેલ સરનામે જવાનું રહેશે.
બાહ્ય અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીની ઓનલાઈન અરજીની ચકાસણી દરેક જિલ્લામાંથી નીચે દર્શાવેલ કોલેજોમાં કરવાની રહેશે.

S.N.

District

City

College Name

1

Junagadh

Junagadh

Bahauddin Govt. Arts college

Shri M.M. Ghodasara Mahila Arts & Comm. College

2

Porbandar

Porbandar

Shri V.J.Modha College of Information Technology

3

Dwaraka

Dwaraka

Shree Shardapeeth Art, Comm.,Education College

4

Gir-Somnath

Veraval

Smt. C.P.Choksi Arts & Shri P.L.Choksi Comm. college

Una

Shri H.M.V. Arts & comm.college